નખત્રાણાના દેવાંગ પરમારએ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં વિશ્વ સ્તરે ઝળકી ગૌરવ વધાર્યું. #wildlife #photographer

અગાઉ અનેક વખત વિશ્વ સ્તરની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ઝળકી ચૂક્યો છે. નખત્રાણાના યુવા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દેવાંગ કિશોર ભાઈ પરમાર (ચામુંડા જવેલર્સ વાળા) એ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં એક ઉચ્ચ તમ…

GDLG શેડ ભારતીય રેલ્વેના આધુનિકીકરણનું લાઇવ ઉદાહરણ છે— indian Railway

પશ્ચિમ રેલ્વેના DRM શ્રી વેદપ્રકાશે ગાંધીધામ ખાતે આવેલ GDLG – ગવર્મેન્ટ ડીઝલ લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું નિરીક્ષણ કરીને તેને ભારતની નહીં પરંતુ વિશ્વની સૌથી અદ્યતન મેન્ટેનન્સ સુવિધાઓમાંની એક ગણાવી. મીઠીરોહર નજીક…

Girnar lili #Parikrama 2025: વર્ષ 2025માં લીલી પરિક્રમા ક્યારે છે? જાણો રૂટ અને પડાવ સહિતની માહિતી

લીલી પરિક્રમા કારતક સુદ અગિયા રસના દિવસથી શરૂ થા ય છે અને પુનમના દિ વસે પૂર્ણ થાય છે. વર્ષ 2025 માં લીલી પરિક્રમા 2 નવેમ્બરના રો જ શરૂ થશે. કારતક…

દિવાળી પછીનો પડતર દિવસ

દિવાળી પછી આવતો પડતર દિવસ આપણા ગામડાં અને કૃષિજીવન સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો છે. આ દિવસ ખાસ કરીને ખેડૂતો માટે એક વિશેષ મહત્વ ધરાવે છે. દિવાળી દરમિયાન ખેડૂત પોતાનાં…

birds movement at #Triangle – 10 રાઉન્ડ દરમીયાન હજારો પક્ષીઓ ચણ લેવા

પક્ષીઓ ની નજદીકી મોમેન્ટ…!! Birds નાના અંગીયા થી જીંદાય ગામ તરફ જતા નાગલપર ટ્રી ભેટે આવેલ Traingle પક્ષી પોઈન્ટ મધ્યે સવાર થી બપોર સુધીની 4 કલાક ની ચણ ચણવા આવતા…

Take Off – આકાશમાં ઉડાન ભરનારો એ શૂરવીર હવે જમીન પર #Story Retired Wing Commander

*ટેક-ઓફ…*.. Social સાહિત્ય..003 મુંબઈના ટર્મિનલ ૨ ના ડિપાર્ચર નજીક એક કાર આવીને રોકાઈ. ઝડપથી વ્હીલચેર લાવવામાં આવી. કારમાંથી રિટાયર્ડ વિંગ કમાન્ડર અશોક કેતકરને ઉંચકીને વ્હીલચેરમાં બેસાડવામાં આવ્યા… એરલાઈન કંપની દ્વારા…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે,

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ* #Social સાહિત્ય 002 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે, જે મહિલાઓના હકો અને તેમની સિદ્ધિઓ માટેની લડતને માન્યતા આપે છે. 1908માં ન્યૂયોર્કમાં મહિલાઓના…

ગોવાના *મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત* એ…!!! (Proud Moment For Patidar)*

ગોવાના *મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત* એ પાટીદાર પુત્ર પાઇલટ સંકેત ગંગારામ ધોળુની પીઠ થાબડી…!! *(Proud Moment)* નાગલપર ના ધોળુ પરિવારના સુપુત્ર ની સિદ્ધિ ને ગોવાના મુખ્યમંત્રી *ડો. પ્રમોદ સાવંત* બિરદાવી…